STORYMIRROR

Purvi Shukla

Drama

3  

Purvi Shukla

Drama

મિત્રતા ગમે છે

મિત્રતા ગમે છે

1 min
554

મિત્રતા ગમે છે જો મારી તને?

પછી ગેરહાજરી સતાવે મારી તને,


સતત હાજર રહેવું ગમે છે તને માટે,

સપને આવી હાજરી રોજ પુરાવી મને,


એ જ સાચી મિત્રતાનો પર્યાય છે,

જ્યાં કહ્યા વીણ તે સમજાવી મને,


મિત્રતાનો એ જાદુ ગણવો જ રહ્યો,

 તે સાજ શૃંગાર વિના સજાવી મને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama