STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

મિત્રો

મિત્રો

1 min
14K


બહુ સાચી વાત છે

સારા મિત્રો મળવા બહુ અઘરું છે

મિત્રો હંમેશા મીઠી લાગણી પીરસે છે.

નહી કે માગણી

મિત્રો મળવા આવવાના છે

એટલી ખબર પડતાં જ તેના

આગમન માટે રાત દિવસ એક કરી નાખે છે

એવા દોસ્તોના 'દિવસો' નહી

પણ "જમાના" હોય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational