મિલનનો ઉપયોગ
મિલનનો ઉપયોગ
આ સમય હોય મિલનનો કે વિદાયનો આંસુને ના બોલાવો
જ્યાં તમાશો હોય કે તાયફો ભીડમાં સમજાવો,
જ્યાં કથા હોય કે પારાયણ નાસ્તિકને ના બોલાવો
મંદિર હોય કે મસ્જિદ તસ્કરોને ત્યાં નથી સ્થાન,
જ્યાં સૂરજ ઊગે ને આથમે ત્યાં પછી અંધારાનું છે નામ
જ્યાં ફૂલોની પ્રગતિ હોય ત્યાં ભમરાનું છું છે કામ,
જ્યાં મનની વાતો સમજાવ્યા કરવી ત્યાં શબ્દોનું શું કામ
આ સ્વાર્થ ભરી દુનિયા પર્માંથીનું છે છે નામ.
