STORYMIRROR

Anil Dave

Romance

3  

Anil Dave

Romance

મિલનની આસ

મિલનની આસ

1 min
13.6K


નયનો છે ચાતુર મિલનની આસમાં,

ભરી છે આંખડીમાં અધીરાઈ તારા મિલનની આસ.


આભલે મઢ્યા તારલામાં ઝગમગ થાય છે અધૂરત મિલનની આસ,

ઈંતજારની આસ નયનોમાં ચાડી ખાતી રહી જાય છે.


નથી તોડી શકાતા આભના ઝગમગ તારલા,

એમ ને એમ રહી ગઈ છે પ્યાસ પ્રણયની.


ખોબો ધરી, ધરી થાક્યો "અનુ"ઉત્તર તો'ય ન વરસી પ્રેમની સરવણી,

આમ ને આમ રહી ગઈ પ્યાસી આ જિંદગી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance