મિલન
મિલન
"મને ગમતો હતો એ
માળો જે મે વરસોથી
બાંધ્યો હતો .
જયારે એમાં તારુ
મિલન થયું
પણ એ માળો એ
મિલન માટે
તરસતો જ
રહયો...
ન આવ્યો તુ કે ન
આવ્યો
તારો પડછાયો.... "
"મને ગમતો હતો એ
માળો જે મે વરસોથી
બાંધ્યો હતો .
જયારે એમાં તારુ
મિલન થયું
પણ એ માળો એ
મિલન માટે
તરસતો જ
રહયો...
ન આવ્યો તુ કે ન
આવ્યો
તારો પડછાયો.... "