મિલન
મિલન


યાદોની એ પળો
હસાવતી-રડાવતી,
ભીંજાવતી મનને
છલકાતી લાગણીઓ.
જાય મળી લાગણીઓ
ભીંજાઈ મન ભરીને
જાય છલકાઈ નીર,
થાય તૃપ્ત મિલન.
યાદોની એ પળો
હસાવતી-રડાવતી,
ભીંજાવતી મનને
છલકાતી લાગણીઓ.
જાય મળી લાગણીઓ
ભીંજાઈ મન ભરીને
જાય છલકાઈ નીર,
થાય તૃપ્ત મિલન.