STORYMIRROR

Krishna Mahida

Drama Inspirational

3  

Krishna Mahida

Drama Inspirational

મિજાજ

મિજાજ

1 min
143

હા સ્વચ્છંદી મિજાજ મનમાં રાખું છું,

હું સ્વાભિમાની ખડગ તનમાં રાખું છું,


અણહકનું લઈ મારે ગુલામ શું બનવું,

ત્યાગી હક્કનું પણ મસ્તક ઊંચું રાખું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama