STORYMIRROR

Joshi Yogita

Romance

3  

Joshi Yogita

Romance

મહેંદી

મહેંદી

1 min
118


જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં

તું આવી હતી એ સપનાંની રાતમાં,


ચાંદ તારાથી શણગારેલી એ રાતમાં 

જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં,


આજ પણ એ સુવાસ છે મારા શ્વાસોશ્વાસમાં

જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં,


બસ આંખો ખૂલે નહિ તારો હાથ હોય મારા હાથમાં

જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં.                     


Rate this content
Log in

Similar gujarati poem from Romance