STORYMIRROR

Joshi Yogita

Others

3  

Joshi Yogita

Others

ગૃહિણી

ગૃહિણી

1 min
180

આખુ ઘર જેનું હોય ઋણી એ કહેવાય ગૃહિણી

મ્હેકે ઘરમાં જેની સોરમએ કહેવાય ગૃહિણી


ઘર સજાવીને બનાવે મંદિર એ કહેવાય ગૃહિણી

સાદો સાથે સરળ સ્વભાવ એ કહેવાય ગૃહિણી


લક્ષ્મી હોય ઘરની એ કહેવાય ગૃહિણી

આખુ ઘર જેનું હોય ઋણી એ કહેવાય ગૃહિણી


Rate this content
Log in