STORYMIRROR

Joshi Yogita

Inspirational

3  

Joshi Yogita

Inspirational

સવાર મોકલુ છું

સવાર મોકલુ છું

1 min
137

નિર્દોષ હાસ્ય સાથેની સવાર મોકલુ છું,

શબ્દો સાથેની મારી આ રજૂઆત મોકલુ છું,


હાસ્ય સાથે જ જીવન જીવાય એવી એક શીખ મોકલુ છુ,

મારી નાની એવી અરજી તમારા સરનામે મોકલુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational