STORYMIRROR

Ranjitbhai Boricha

Tragedy

3  

Ranjitbhai Boricha

Tragedy

મહામારી

મહામારી

1 min
154


આવી કોરોના મહામારી

લાવ્યો આફત અપાર


બન્યો માનવી લાચાર

ને વેઠ્યા કષ્ટો હજાર


દુનિયાને લીધી બાનમાં

સમજ્યા ન જે સાનમાં


ત્યાં લીધો ભરડો ભયંકર

પરિવારની સ્થિતિ દુષ્કર


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy