Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Tragedy Others

4.4  

Kiran Chaudhary

Tragedy Others

મહામારી

મહામારી

1 min
359


કપરી આ મહામારી છે વિનાશકારી,

ગયા અનેક પ્રાણને થયો હાહાકાર.


માનવ વસ્તી થઈ ઘરમાંને ઘરમાં કેદ,

માનવ અસ્તિત્વ ટકાવવા વધ્યું સંકટ.


ન મળે ઓક્સિજનને ઇન્જેક્શન,

સ્મશાનગૃહે પણ થઇ લાંબી કતાર.


વધ્યો વેપાર દવાને-માસ્ક સેનેટાઈઝર કેરો,

થયો ભ્રષ્ટાચાર હોસ્પિટલને ડૉક્ટર તણો.


બની આશીર્વાદરૂપ કોરોનાની વેક્સિન,

જગમાં થયું જનજીવન ફરીવાર ધબકતું.


યુગ યુગ યાદ રહેશે આ કોરોના દાનવ,

દેખાઇ ક્યાંક માનવતાને ઈમાનદાર માનવ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy