STORYMIRROR

Manishaben Jadav

Fantasy

3  

Manishaben Jadav

Fantasy

મેઘમહેર

મેઘમહેર

1 min
340

જોને આકાશે કાળી કાળી વાદળી

કાળી કાળી વાદળી આવે ને જાય,

મેઘમહેરને આપતી જાય,


જો ને આ પવનની લહેરખીઓ આવી

સંગ સંગ વરસાદી એંધાણ લાવી

મેઘમહેરને આપતી જાય,


જો ને પેલા ઝાડ મોટા મોટા

એ તો વરસાદ ને આપે નોતરાં

મેઘમહેરને આપતા જાય,


જો ને પેલા ડુંગર ઊંચા ઊંચા

ઠંડા પવનને અટકાવે ઊંચા

મેઘમહેર ને આપતા જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy