મૌન મહેકે
મૌન મહેકે
મૌન મહેકે
રાતરાણીને સંગ :
રોજ રાતના
રોજ રાતના
સ્વપ્નોની વણઝાર :
ના દે ઊંઘવા
ના દે ઊંઘવા
રસિયો, ને લે રાસ :
રાત આખીયે
રાત આખીયે
ગ્હેકે મનનો મોર :
કરીને શોર
કરીને શોર
ભીડાયા બંને હોઠ :
મૌન મહેકે
મૌન મહેકે
રાતરાણીને સંગ :
રોજ રાતના
રોજ રાતના
સ્વપ્નોની વણઝાર :
ના દે ઊંઘવા
ના દે ઊંઘવા
રસિયો, ને લે રાસ :
રાત આખીયે
રાત આખીયે
ગ્હેકે મનનો મોર :
કરીને શોર
કરીને શોર
ભીડાયા બંને હોઠ :
મૌન મહેકે