STORYMIRROR

Harihar Shukla

Others

3  

Harihar Shukla

Others

મારા ગળામાં

મારા ગળામાં

1 min
45

ના જન્મ, ના સંહાર છે !

ના જીત છે, ના હાર છે !


વાગે વીણા કેવી રીતે

જેના તૂટેલા તાર છે !


પીળું બધું સોનું નથી

ને ચાંદની દિન ચાર છે !


જીવ્યો જીવન જેવી રીતે

એનો ગઝલમાં સાર છે !


ભીંતે મઢેલી ફ્રેમમાં

જઈ બેસવાની વાર છે !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ