STORYMIRROR

Harihar Shukla

Abstract Inspirational

4  

Harihar Shukla

Abstract Inspirational

હાઈકુ સર્કલ

હાઈકુ સર્કલ

1 min
83

આગ ઓકતો

જ્વાળામુખી : ઝરણું

ખળભળતું


ખળભળતું

મનમાં ને મનમાં :

સૂનું સપનું


સૂનું સપનું

સૂની યાદો : ને સૂની

અંધારી રાત


અંધારી રાત

દિવસ પ્રકાશિત :

સૂરજ સંગ


સૂરજ સંગ

તપ્ત પવન પણ :

આગ ઓકતો


Rate this content
Log in

Similar gujarati poem from Abstract