STORYMIRROR

Pranav Kava

Drama

3  

Pranav Kava

Drama

માય ડાયરી ડે થ્રી - ૨૭ માર્ચ ૨૦૨૦

માય ડાયરી ડે થ્રી - ૨૭ માર્ચ ૨૦૨૦

1 min
11.7K

ત્રીજો દિવસ લાવ્યો સત્સંગનો સાથ,

શિખવા જીવનનાં સાચા પાઠ સંગાથ,


પરિવાર સાથે સત્સંગની વાત થાય,

શાસ્ત્રોનું વાંચન થાય ને મનમાં હર્ષ થાય,


દિવસ જેમ પસાર થાય તેમ કંઇક,

નવું શીખતા મનોમન આનંદ થાય,


શાસ્ત્ર પઠન નો લાભ મને મળતો,

કે એનાથી આપણુ ઘડતર થાય,


દિવસના અંતે પ્રશ્નોતરી પણ થાય,

જેનાથી જ્ઞાન સાથે રમુજ પણ થાય,


ત્રીજા દિવસનો અંત જીવનનું,

અગત્યનું એક પાસુ ઉમેરીને ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama