STORYMIRROR

Pranav Kava

Drama

3  

Pranav Kava

Drama

માય ડાયરી ડે નાઈન - ૨ એપ્રિલ ૨૦૨૦

માય ડાયરી ડે નાઈન - ૨ એપ્રિલ ૨૦૨૦

1 min
12.3K

આજનો દિવસ ઊગ્યો તો ઉત્સવના રંગે રંગાવવાનો,

ચૈત્ર સુદ નોમનો ઉત્સવ છે આજે ભક્તિ કરવાનો,


હરિ જયંતિ ને રામ નવમીના ઉત્સવનો,

જીવન ચરિત્ર સાંભળી મનને શાંતિ પામાડવાનો,


આજ તો કર્યો તો ઉપવાસ તનનો,

લાભ મળ્યો છે આજ રામાયણ સાંભળવાનો,


સાંજે ઘરે બેઠી સભા કરવાનો,

ભગવાનના ગુણનું ગાન કરવાનો,


ઉત્સવનો દિવ્ય દિવસ ગયો આજે,

ભગવાનના સંભારણા કરતો..


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama