માય ડાયરી ડે ઇલેવન- ૪ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે ઇલેવન- ૪ એપ્રિલ ૨૦૨૦


ઘરકામમાં જોડાયો હતો,
મદદમાં સાથ આપ્યો હતો,
સાથે સાથે સોશીયલ મીડિયામાં,
મિત્રોનો પણ સાથ મળ્યો હતો,
પારિવારિક મૂવી જોવાની લાભ,
આજે મને સારી રીતે મળ્યો હતો,
માતા પિતાની છત્રછાયામાં,
સદાય રહેવાનો લાભ મળ્યો હતો,
દિવસ એવો હતો કે જાણે,
એકએકથી ચઢિયાતો હતો,
વડીલો જ આપણું સર્વસ્વ છે,
એવો અહેસાસ કરાવતો ગયો હતો.