STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

માવતર

માવતર

1 min
377

ગુલાબ ફરતો કાંટાળો છોડ છે માવતર

જગ મુશ્કેલી ટાળે એ જોડ છે માવતર, 


જગત કાલિમા દૂર કરે એ મોડ છે માવતર,

ભાર વગરનું જીવન કરે એ જોડ છે માવતર,


સંતાન જીવ જતન કરે એ છોડ છે માવતર,

લાડ લડાવે કોડ સજાવે એ જોડ છે માવતર,


ધરા પર સંમુખ પાલનહાર છોડ છે માવતર,

"રાહી" નભ પરનાં હરિ અજોડ છે માવતર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational