STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational Others

3  

Nilesh Bagthriya

Inspirational Others

માવતર

માવતર

1 min
14.5K


માવતર છે જુઓ શીળો છાંયડો,

સમજશે ક્યારે આ લોક વાયડો.

રઝળાવીને કે પછી ભાગ પાડીને,

શું સમજે છે આ લોક ફાયદો ?

વૃદ્ધાશ્રમ વધે છે વાત શરમનાક,

લાવો હવે તો કોઇ કડક કાયદો.

ઇતિહાસ દોહરાવેે પોતાને સમજો

પછી કહેશો નહીંં, મને કેેેમ પાડ્યો ?

કહે "નીલ" સૌ માટે માવતર ચરણે સ્વર્ગ છે,

પછી કહેતા નહીં કેમ ન જગાડ્યો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational