Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

માવડી તને પ્રણામ

માવડી તને પ્રણામ

1 min
441


તારા શ્વાસે તો અમારુ આ ધબકતુ ઘર હતું મા,

સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા.


ધોમધખતા સૂર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું,

વહાલનું વાદળ વરસતું શ્રાવણી ઝરમર હતું મા.


દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને ?

તારી ટેકણ લાકડીથી જીવતર પગભર હતું મા.


યાદ આવે છે મને હાલરડા ને જાગી જવાય છે ;

સ્વપ્નમાં તારુ મલકતું મુખડુ મનહર હતું મા.


જિંદગીના દાખલાઓ ખુબ સારી રીતે ગણ્યા ;

જીંદગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama