Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Abstract Classics Inspirational

3  

Pooja Patel

Abstract Classics Inspirational

માતૃભાષા

માતૃભાષા

1 min
156


મીઠી છે મારી

માતૃભાષા, બોલું હું

મધુરી ભાષા !


ડંકો વગાડે

મારી આ માતૃભાષા,

હું ખુશ થાઉં !


ખુશખુશાલ

કરતી મારી ભાષા

આ ગુજરાતી,


વાતો કરવાં,

બોલાવું ગુજરાતી,

સમજું સૌને !


 હંમેશાં ગર્વ

ગુજરાતીઓનું છે,

આખા જગમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract