STORYMIRROR

Rathod Bhagirath

Drama

3  

Rathod Bhagirath

Drama

માત્ર

માત્ર

1 min
425

જીતવું તો નામ માત્ર છે,

હારનાર પણ ક્યાં લેશ માત્ર છે?


ચાલવુ તો ડગલું માત્ર છે,

દોડનાર પણ ક્યાં લેશ માત્ર છે?


ટૂકડો જ તો ખાવો માત્ર છે,

દાતાર પણ ક્યાં લેશ માત્ર છે?


કીડીને તો કણ માત્ર છે,

દેનાર હાથીને પણ ક્યાં લેશ માત્ર છે?


ચઢવી તો ટેકરી માત્ર છે,

ચઢનારને હિમાલય પણ નડ્યો ક્યાં લેશ માત્ર છે?


ઉડાન તો એકાદ ગાવ માત્ર છે,

ઉડનાર ગીધની ઊંચાઈ પણ ક્યાં લેશ માત્ર છે?


જીતવુ તો નામ માત્ર છે,

હારનાર પણ ક્યાં લેશ માત્ર છે?


Rate this content
Log in

Similar gujarati poem from Drama