વિરહ
વિરહ
1 min
403
કાવ્ય પ્રકાર: તાનકા અથવા કે ટૂંકછંદ છે જાપાની શાસ્ત્રીય કવિતાની અને જાપાની સાહિત્યની મોટી એક શૈલી.
કેસરિયાળો,
શિરોહી શોભાવતો,
ધિરા ડગલે,
સોહાગણની સાથે,
વિરહમાં ફળિયું...