સફળ
સફળ
અસફળતા
થી, થઈ સરળતા
થવા સફળ..
પડી મુશ્કેલી !
શોધી કાઢીશું ભૂલ,
થવા સફળ.
પડ્યું કાણું,
સાંધી બતાવીશ હું,
તરવા અહીં.
ચારેકોરથી
ઘેરાયો હો ભલે તું,
થશે ફતેહ.
છે જો હિંમત,
પાર કરી જવાનો
સરળતાથી.
નસીબ સામે
એમજ નહીં હારુ,
થવા સફળ.
કાવ્ય પ્રકાર • હાઈકુ
વિશેષતા • સૌથી ટૂંકો જાપાની કાવ્ય પ્રકાર
અક્ષર મેળ • 5-7-5