STORYMIRROR

Rathod Bhagirath

Inspirational

4.7  

Rathod Bhagirath

Inspirational

યુધ્ધ ઉપદેશ

યુધ્ધ ઉપદેશ

1 min
406


વિયોગો ભરમાં કરૂણ થઈને આરામ નથી,

સંયોગો સજમાં તરૂણ થઈને નાદાન નથી,


વિરુતા ભરને કરોમાં સકળા તારા જ નથી,

ચિરાણા નયને ઘરોમાં અબળા નાપાક નથી,


વાઘોના ભયને રુદોથી ત્યજને ઢીલા જ નથી,

સિંહોના ડરને રુહોથી ત્યજને કૂણાં જ નથી,


પીંખાજો ભર આ મેદાને ન્હાસવા કેડા જ નથી,

વિજેતા પણ આ મેદાને લડવા અઘરા નથી,


છંદ- શાર્દુલવિક્રીડિત

બંધારણ- મ સ જ સ ત ત ગા

યતિ- 6 અને 12 અક્ષરે

જોડાક્ષરથી આગળનો અક્ષર લઘુ બને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational