STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

માતાજીનો સાથ

માતાજીનો સાથ

1 min
369

આમ અમસ્તા આટલું ગભરાય છે,

જુઓ માતાજીનો સાથ સદા સાથે છે.


દુઃખમાં પણ સરળ રસ્તો થાય છે,

ચેહરમા નો માથે સદા હાથ જો છે.


ફક્ત હાથેથી નથી સરતો સમય,

માતાજીના મંત્રથી પાર ઉતરાય છે.


એટલે જ રહો સદાય માં ના શરણે,

ચેહરમાં ના નામથી આમ તરી જવાય છે.


દુઃખમાં દોડતી આવી વ્હારે ચઢે છે,

દિલની ભાવના જોઈ અમી વરસાવે છે.


એટલે ઊમટે મહેરામણ અહીં જુઓને,

ગોરના કૂવે ચેહરમાં પરચા જો પૂરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama