STORYMIRROR

RITVI BUCH

Abstract Classics Fantasy

4  

RITVI BUCH

Abstract Classics Fantasy

મારું મન

મારું મન

2 mins
3

॥  મારું મન છે એક પંખી જેવું, આકાશ માં ઊડતું જાય,

નથી એને કોઈ રોક, એ તો મોજમાં ગાતું જાય,


જ્યારે મન આપણું સ્થિર હોય, ત્યારે દુનિયા સુંદર લાગે,

હાર હોય કે જીત, એ હિંમત કદી ન ત્યાગે, 


માની લીધી મે આ વાત આજે, મન જ છે આપણો પાક્કો મિત્ર,

એના જ રંગોથી બનેલું જીવનનું છે આ ખરું ચિત્ર, 


ચાલો, હસીને જીવી લઈએ આ પળને સાથમાં,

કારણ કે આખું જગત છે આપણા મનના હાથમાં ॥


-રીત્વી_ની_વાત ✨


Rate this content
Log in

Similar gujarati poem from Abstract