મારી નીતુ
મારી નીતુ
નીતુ હું તને હંમેશ ખુશ રાખવા માંગુ છું,
તું પણ થોડું મારી ખુશીનું જોને,
નીતુ હું બધા સાથે લડી શકું છું,
ખાલી હું સાથે શું એટલું કહેને,
નીતુ મારે તારી પાસે કોઈ ગિફ્ટ નથી જોતી,
ખાલી મારી સાથે રે'ને,
નીતુ તારા માટે બધા ને ઈગનોર કરી શકું,
ખાલી મને તું ઈગનોર ના કર ને,
નીતુ ક્યારે મારી જાશ ખબર નહિ મને,
જ્યાં સુધી જીવું શું ત્યાં સુધી તો સાથે રે'ને,
નીતુ લોખંડ બનાવા ત્યાર શું તારા માટે,
તું ચુંબક બનીને ગળે લાગી જાને.

