STORYMIRROR

Sangeeta M. Chaudhary 'સહસા '

Romance Tragedy

3  

Sangeeta M. Chaudhary 'સહસા '

Romance Tragedy

મારી બ્રેકઅપ પાર્ટી

મારી બ્રેકઅપ પાર્ટી

1 min
157

હતી ઉજાણી પણ છૂપાવતી ઉદાસી 

હતી એ મારી બ્રેકઅપ પાર્ટી,


કોઈ જન્મની પાર્ટી, તો કોઈ લગ્નની પાર્ટી,

પણ હતી એ મારી બ્રેકઅપ પાર્ટી,


ખુશીમાં તો હર કોઈ કરે પણ મારી છવાઈતી માયુસી,

હતી એ મારી બ્રેકઅપ પાર્ટી,


ઠોકર ખાઈને નવી સજજતા સાથે લાવવા નવી સવાર,

હતી એ મારી બ્રેકઅપ પાર્ટી,


અનુભવના સજાવારે ભાંગેલા હૈયે અડગ ને મજબૂત બનવા,

હતી એ મારી બ્રેકઅપ પાર્ટી,


લાખોની ભીડમાં હતી એકલતાને માયુસીનો માતમ,

હતી એ મારી બ્રેકઅપ પાર્ટી.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance