સુકુન
સુકુન
1 min
217
સુકુન સુકુન સુકુન
દિલ ચાહે છે હરપલ સુકુન,
તું આવે તો મળે સુકુન
ને આવીને હસે તો મળે સુકુન
અસંતોષ અને અધૂરપની જિંદગીમાં ક્યાંય નથી મળતું સુકુન,
સુકુન માટે દોડધામ બધી
અંતે તો સંતાઈ જાય છે સુકુન,
ક્યારેક અહીં તો ક્યારેક કહીં
જગત આખામાં શોધું સુકુન,
બહારની દુનિયામાં ભટકીને જાણ્યું
કે અંતર મહી વસે સુકુન.
