STORYMIRROR

Sanket Vyas Sk

Drama

3  

Sanket Vyas Sk

Drama

મારા વહાલા પપ્પા

મારા વહાલા પપ્પા

1 min
791

જેમની સાથે હંમેશા 

   મારુ નામ જોડાયયેલું છે એ... 

       મારા વહાલા પપ્પા.....


જેમણે આંગળી પકડીને 

    મને ચાલતા શીખવ્યું,

જેમના વગર 

    મારી આંખ રડે એવા

       મારા વહાલા પપ્પા.....


બધી જ જરૂરિયાત 

     મારી પૂરી એ કરે,

હું રીસાઉ તો

     એ મનામણી કરે એવા

       મારા વહાલા પપ્પા.....


ભૂલ કરું તો 

મારે પણ મને

મારીને એ

     મનાવે પણ મને,

સારી એવી સલાહ પણ દે એવા

       મારા વહાલા પપ્પા.....


પ્રેમથી રહે - દરેક વાત એ સહે

દરેક વખતે 

સાથે એ રહે એવા,

       મારા વહાલા પપ્પા.......


બધે જ એ સુખી રહી 

    સારુ એવું જીવન જીવે,

એ જ દુઆ છે મારી કે 

   ભગવાન આપની બધી ઈચ્છા પૂરી કરે

        મારા વહાલા પપ્પા.....


Rate this content
Log in

Similar gujarati poem from Drama