મારા પ્યારા પપ્પા
મારા પ્યારા પપ્પા
મારા સાચા માર્ગદર્શક પપ્પા
કબીરના દોહા અખાના છપ્પા,
ક્યારેય ના મારતા કોઈ ગપ્પા
ઈતિહાસમાં પ્રાચીન છે હડપ્પા,
મારા માટે એવા જ છે પપ્પા
શોખથી ખવડાવતા ગોલ ગપ્પા,
હું ગાઉં લારાલપ્પા લારાલપ્પા
કોઈ નાચે અને બોલે હડીપ્પા,
ગુણ જાણે ગણપતિ બાપ્પા
મજબૂત જાણે પથ્થર કડપ્પા,
મારા સાચા માર્ગદર્શક પપ્પા,
મને વ્હાલા મારા પ્યારા પપ્પા.
