STORYMIRROR

Rakesh Thakkar

Inspirational Others

4  

Rakesh Thakkar

Inspirational Others

ઘડિયાળને કાંટે ચાલજો

ઘડિયાળને કાંટે ચાલજો

1 min
214

કોઈ કહી ના શકે કે,

ચાલ મારી ઘડિયાળ !


કોઈનું એ ના સાંભળે,

વૃદ્ધ હોય કે હો બાળ !


કાંટા ફેરવતાં ના જ ફરે,

વીતી ગયો છે જે કાળ !


સમયને જે સાચવી જાણે,

વાંકો ના થાય એનો વાળ !


ઘડિયાળને કાંટે ચાલજો,

સમય લેશે તમારી સંભાળ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational