STORYMIRROR

Rakesh Thakkar

Romance Others

3  

Rakesh Thakkar

Romance Others

વરસાદમાં

વરસાદમાં

1 min
233

ચાલને ભીંજાઈએ વરસાદમાં,

ચાલને નાચીએ વરસાદમાં,


ચોમાસામાં દિલ ઊઘડે છે,

ચાલને ખોવાઈએ વરસાદમાં,


વરસાદનો એવો લાગ્યો રંગ,

ચાલને ગાઈએ વરસાદમાં,


લીલોતરી સુંદર છે છવાઈ,

વનમાં ઘૂમીએ વરસાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance