STORYMIRROR

Rakesh Thakkar

Others Children

3  

Rakesh Thakkar

Others Children

પપ્પા મારા હીરો

પપ્પા મારા હીરો

1 min
195

હું પપ્પાનો દીકરો, પપ્પા મારા હીરો,

હું પપ્પાનો વ્હાલો, પપ્પા મારા હીરો !


પપ્પા લડાવે લાડ, હું બહેનાનો વીરો,

પપ્પા મારે નહીં, લાવું પરીક્ષામાંં ઝીરો !


પપ્પા એટલેેે પપ્પા, પૂૂૂૂરી કરતા ઈચ્છા,

માંગુ આઇસ્ક્રીમ કે માંગુ મજાનો શીરો !


પપ્પા મને સૂવડાવે, ગાઈને મજાની લોરી,

પપ્પાના ખોળે ઊંઘું, પપ્પા મારા હીરો !


Rate this content
Log in