Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract Children

3  

Vanaliya Chetankumar

Abstract Children

મારા માતા પિતા

મારા માતા પિતા

1 min
360


મારા માતા પિતા મારું જીવન છે

ધન્ય છે આ જીવન ને ધન્ય છે જીવનને,


મારા માતા પિતા મારા માટે ભગવાન છે ધન્ય છે જીવનને

એમના ચરણોમાં વરદાન છે,


મારા માતા પિતાનું સ્થાન મુખ્ય છે 

જેનું આસન મુખ્ય છે મારા માતા પિતા ને ધન્ય છે,


મારા માતા પિતાનું માન મોંઘું છે

જીવનમાં તેમનું સ્થાન અનોખું છે,


ભગવાન ખુશ છે જો માતા પિતા ખુશ હોય

ભગવાનનું આ સ્મિત ભગવાનનું મિત છે,


મંદિર મસ્જિદમાં ભગવાનનું સ્થાન છે

માતા પિતા એ પરિવારનો પાયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract