STORYMIRROR

Kinjal Pandya

Drama

3  

Kinjal Pandya

Drama

મારા ગામનું પાદર

મારા ગામનું પાદર

1 min
1.5K




આ મારા ગામનું પાદર મને રીઝવે છે,

એ પણ જાણે મારા જવાના વિરહમાં ઝૂરે છે....

આવીશ એવું કહીને આવ્યો છું ,

જેમ તેમ મનાવી ને આવ્યો છું...

નહીં જા તું આજની રાત રહી જા મારી સાથે

એમ કહેતું રહ્યું,


એને હું મારા દિલમાં સમાવી આવ્યો છું..

એના ખોળે બેસીને મારું બાળપણ વીતાવ્યું,


એને હું મારું વિશાળ મન કરી

પાછળ મૂકી આવ્યો છે..

આવ્યો છે એને છોડીને જગની રીત કરવા

બાકી તો

મારો આતમ ને ત્યાં અને ખોળીયુ લેતો આવ્યો છું..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama