STORYMIRROR

Deep Bhingradiya

Tragedy Inspirational Others

3  

Deep Bhingradiya

Tragedy Inspirational Others

મારા દેશની સુરત બદલાઈ રહી છે

મારા દેશની સુરત બદલાઈ રહી છે

1 min
326

કોરોના નામની ભયાનક બીમારી માણસને ખાઈ રહી છે ત્યારે,

માણસની માણસાઈ આ સમયે દેખાઈ રહી છે !


ઈતિહાસમાં પહેલીવાર ઓક્સિજનની અછત દેખાઈ રહી છે ત્યારે,

માણસને પર્યાવરણની કિંમત સમજાઈ રહી છે !


લાખ પ્રયત્નો કરતાં પણ સફળતા મળતી નથી ત્યારે,

હવે માણસને કુદરતની જરૂર જણાઈ રહી છે !


વ્યક્તિ કરતાં વસ્તુઓને મહત્વ આપતા માણસને અત્યારે,

સંબંધોની વ્યાકુળ સમસ્યા સર્જાઈ રહી છે !


આનંદ એ છે કે અત્યારે મારો દેશ સંકટમાં છે ત્યારે,

કુદરતની જુદા જુદા વેશમાં પધરામણી થઈ રહી છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy