જિંદગી
જિંદગી
જિંદગી એક રમત છે,
તેના દરેક પળમાં ગમ્મત છે,
જુદા તો લોકોના વિચારોને મત છે,
સમય સાથે તો બધા સહમત છે,
જિંદગી જીવો તો લાગે કોઈ લત છે,
બસ માત્ર જીવવાની અછત છે,
કહે આ દિપ જીવી લ્યો જિંદગી
મારી તો બસ એટલી જ શરત છે.
