STORYMIRROR

Deep Bhingradiya

Inspirational Others

3  

Deep Bhingradiya

Inspirational Others

સુખની શોધમાં

સુખની શોધમાં

1 min
236

સુખની કોઈ પરિભાષા નથી હોતી, 

કોઈને દુઃખની આશા નથી હોતી,


સમય-સંજોગ સામે લડતો રહે જે,

તેને જીવનમાં કદી હતાશા નથી હોતી,


વર્ત-પ્રવર્ત ને માન આપનારાઓને,

ભૂત-ભવિષ્યની નિરાશા નથી હોતી,


સાર્થક અને શાંતિમય જીવન જીવનારાઓને,

ભૌતિક સાધનોની કોઈ અભિલાષા નથી હોતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational