Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Bhingradiya

Others inspirational classics

4.5  

Deep Bhingradiya

Others inspirational classics

દેશની સૂરત બદલાઈ રહી છે

દેશની સૂરત બદલાઈ રહી છે

1 min
565


કોરોના નામની ભયાનક બીમારી માણસને ખાઈ રહી છે,

ત્યારે, માણસની માણસાઈ આ સમયે દેખાય રહી છે !


ઇતિહાસમાં પહેલીવાર ઓક્સિજનની અછત દેખાય રહી છે,

ત્યારે, માણસને પર્યાવરણની કિંમત સમજાય રહી છે !


લાખ પ્રયત્નો કરતાં પણ સફળતા મળતી નથી,

ત્યારે, હવે માણસને કુદરતની જરૂર જણાઈ રહી છે !


વ્યક્તિ કરતાં વસ્તુઓને મહત્વ આપતા માણસને,

અત્યારે, સંબંધોની વ્યાકુળ સમસ્યા સર્જાય રહી છે !


આનંદ એ છે કે અત્યારે મારો દેશ સંકટમાં છે,

ત્યારે, કુદરતની જુદા જુદા વેશમાં પધરામણી થઈ રહી છે !


Rate this content
Log in