Deep Bhingradiya
Tragedy
શું કહું સાચું આજે મને સમજાય છે ,
આંતર દહાડે એકાદ જાનકીનો જીવ લેવાય છે,
શું કરું એ દીકરીએ પાપ આ જગતમાં,
કે નરાધમોની દુષ્ટ નજર એ તરફ મંડાય છે.
સમજણ
સુખની શોધમાં
શીખવું પડે છે
હું કેટલો બદલ...
મારા દેશની સુ...
દેશની સૂરત બદ...
હોળી
દીકરી
જિંદગી
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી. ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી.
અાંસુ બટકણા હોતા નથી....! અાંસુ બટકણા હોતા નથી....!
જિંદગીથી મોત આ વગદાર છે. જિંદગીથી મોત આ વગદાર છે.
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો. અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવનમાં ક્યાં ક્યાં નથી ... સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવન...
જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ? જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?
છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે. છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે.
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું છે રમ્ય એની આંખ ભવ્ય... શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું ...
Who was rich, only they. . Who was rich, only they. .
લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે. લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે.
નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે. નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે.
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી. સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે. મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે.
દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે. દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે.
હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી. હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી.
ગ્રહણ પડછાયાનું ! ગ્રહણ પડછાયાનું !