માપદંડ
માપદંડ
બહુ સનાતન સત્ય છે
આપણા માપદંડથી બધાને માપતા રહીશું
ત્યા સુધી ક્રોધ આવ્યા જ કરશે.
આમા દોષ પોતાનો જ છે બીજાનો નહી
ઘટના ઓ ઘાના બને, પ્રસંગો પીડા ના બને
સંજોગો સતાવી ના જાય,
ખરેખર એવી રીતે જીવન જીવી જાણીશું
અને મરી જાણીશું.
