Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract Inspirational

4.7  

Bharat Thacker

Abstract Inspirational

માનવ ધર્મ

માનવ ધર્મ

1 min
377


બે જ જાતી સ્ત્રી-પુરૂષ અને એક જ ધર્મ ‘માનવતા’ એ જ સાચી વાત છે

બાકી હોય ગમે તે ધર્મ, આખરે એ માત્ર વાર્તાનો અખાત છે,


હોય ગમે તેટલા નાત-જાત-દેશ પ્રદેશ કે ધર્મોના અગણિત ફાંટા

માનવ જાત જો બની રહે ‘માનવ’, એ જ જિંદગીની મોટી વિસાત છે,


ધર્મના નામે ધતીંગ, ધર્મના નામે ફેલાયા છે ધંધા ચારેબાજુ

સુખ-શાંતિની જગ્યાએ વિવાદોનો ફેલાવ્યો ઝંઝાવાત છે,


નૈતિક જીવન, મધ્યમ માર્ગ અને પરમતત્વનું સાંનિધ્ય છે સુલભ સહુને

બધા જો પાડે માનવ ધર્મ દિલથી, તો બીજા ધર્મોની ક્યાં જરૂરીયાત છે ?


Rate this content
Log in