STORYMIRROR

Nilesh Bagthriya

Drama Inspirational

4  

Nilesh Bagthriya

Drama Inspirational

માણસ થવાનું

માણસ થવાનું

1 min
330

આવે તો ખરી આ પાનખર,

પણ લીલું સપનું સાચવવાનું.


ભીડનો ઉકેલ હોય ચોક્કસ,

મનને થોડું શાંત રાખવાનું.


કાંટા ને કંકર હોય છે રસ્તે,

છતાં કદમોને ચાલતા રહેવાનું.


રાતને કદી કોસવાનું થોડું હોય?

અજવાળું ખુદ બનતા રહેવાનું.


ને દેવ થવાનું બહું અઘરૂં લાગે,

માટે માણસ તો ચોક્કસ થવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama