Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Romance Inspirational Others

3  

Kiran Chaudhary

Romance Inspirational Others

માણી લઈએ

માણી લઈએ

1 min
217


સપ્તપદીના ફેરા ફરીને જીવન મરણનો સાથ નિભાવી લઈએ,

ચાલ, સાથે જીવનની ચડતી પડતીને સ્વીકારી લઈએ,


એક-બીજાની ખુશીને માણી લઈએ, દુઃખે સાથ આપતા રહીએ,

યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધીના પડકારને ઝીલી લઈએ,


ભલે થાય આપણા મતભેદ જુદા-જુદા, સાથે સાથે રહીએ,

મનભેદ ક્યારેય ન કરીએ, ચાલ જીવનને માણી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance