STORYMIRROR

Darshan Maiyani

Drama

3  

Darshan Maiyani

Drama

મા ની કવિતા

મા ની કવિતા

1 min
198

પરોઢિયામાં લઈ સાવરણો ફળિયું આખું વાળે,

રૂમઝૂમતી જ્યાં મા હોય ત્યાં એલાર્મ કોણ વગાડે,


મા ની આશિષ હોય એને ના નડે કોઈ અપશુકન,

મધ ના નહીં, મારે તો મારી મા ના શુકન,


આટલું લખતાં જોઈ મારી મા બોલી,

એ "દર્શન" મા ની કવિતામાં તારી કલમ પણ પડે નાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama