STORYMIRROR

Darshan Maiyani

Abstract

3  

Darshan Maiyani

Abstract

દીકરી એટલે

દીકરી એટલે

1 min
288

પાપાનું વનપંખી ને માતાની લાડકડી,

પાંખો આવે ઊડી જાશે છોડીને મૈયરીયું,


હરતી ફરતી કિલ્લોલ કરતી,

નાની નાની ગલીયોમાં રમતી ભમતી,


દીકરી એટલે વનપંખી

એનો માળો તૂટશે માયા છૂટશે,


એ જાણીને થરથર ધ્રુજતી,

કુદરત તારી કેવી કરામત,


આજે મારી કાલે એની અમાનત,

દાદા પાસે જંખે દાદી પાસે ફફડે,


અંતે "દર્શન" લખતાં મનને મનાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract